હિમતનગર

સાબરકાંઠા જિલ્લા AIMIM જિલ્લા પ્રભારી તરીકે સિકંદર શેખ ની નિમણુંક

ફારુક પઠાણ,ઇડર

અમદાવાદ AIMIM પ્રદેશ કાર્યાલય ખાતે સાબરકાંઠા જિલ્લા સંગઠન રચના કરવા આવેલ જેમાં ગુજરાત પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલા દ્વારા સંગઠન અને આવનાર ચૂંટણીઓને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સંગઠન મજબૂત કરવા હાકલ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લા પ્રભારી તરીકે સિકંદર શેખનિ નિમણુંક કરવામાં આવી. તલ્હા કેલાવાલાનિ જિલ્લા પ્રમુખ
રાજુ પઠાણ નિ સાબરકાંઠા જિલ્લા સંગઠન મન્ત્રી,માજીદ પઠાણ હિંમતનગર તાલુકા પ્રમુખ સદ્દામ મણિયાર હિંમતનગર તાલુકા ઉપ પ્રમુખ, પ્રાંતિજ શહેર પ્રમુખ કમરુદ્દીન ખલીફા, નશરતખાન નાગોરી ઉર્ફે નગીન ઇડર શહેર પ્રમુખ,મેમન આરીફ ઉપ પ્રમુખ ઇડર શહેર, ફરીદ પુરાલવાલા પ્રવકતા તરીકે સાબિરભાઈ કાબલીવાલા,શકીલ ભાઈ શમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી અને અહમદાબાદ મકતમપુરા કાઉન્સિલર જેનબઆપા શેખ હાથે નિમણુંક પત્ર અને ખેશ પહેરાવી સિકંદર શેખ અને તેમની સાથે બીજા ત્રીસ કાર્યકર્તા AIMIM મા જોડાયા

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!