સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના મેઘ-લક્ષ્મીપુરા રોડ પરથી એક નવજાત બાળક મળી આવ્યું
રોડ ની સાઈડ માં ઝાડી -ઝાંખરા માં બાળક ના રડવાના અવાજ આવતા નવજાત શિશુ મળતા ચકચાર

સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના મેઘ-લક્ષ્મીપુરા રોડ પરથી એક નવજાત બાળક મળી આવ્યું હતું રોડની સાઈડમાં કાંટાળા ઝાડી-ઝાંખરા વચ્ચેથી મળી આવ્યું સ્થાનિકોને બાળકના રડવાનો અવાજ સાંભળતા 108 ને જાણ કરતાં પ્રથમ વડાલી આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપી હતીવધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું હતું આ અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી વડાલી પોલીસે નવજાત બાળકને જન્મ અજાણી માતા શોધખોળ શરુ કરી છે. શીતલ ઠાકર ગાધીનગર




