ગાંધીનગર

સુશાસનની નેમને સાર્થક કરતી જુનાગઢ જિલ્લાની કેશોદ મામલતદાર કચેરી; મહેસૂલી કામગીરીને ઝડપી બનાવવા કર્મચારીઓની તાલીમ પર ભાર અપાયો…

સુશાસનની નેમને સાર્થક કરતી જુનાગઢ જિલ્લાની કેશોદ મામલતદાર કચેરી; મહેસૂલી કામગીરીને ઝડપી બનાવવા કર્મચારીઓની તાલીમ પર ભાર અપાયો…આયુષ્માન કાર્ડ વગેરે બાબતમાં જરૂરી રહેતા આવકનો દાખલો અરજદારે અરજી કર્યાના જ દિવસે આપવામાં આવે છે; એકસમયે ખેડૂતોની રેવન્યુ રેકર્ડમાં હક્કપત્રક નોંધ નામંજૂર થવાનો દર 10.91 ટકા હતો, તેને ઘટાડીને 0.90 ટકા સુધી લાવવામાં સફળતા મળી…અધિકારી-કર્મચારીઓના પ્રયાસથી 83,337 રેશનકાર્ડ ધારકોનું MY RATION એપથી E-KYC થયું; જાન્યુઆરીથી કુલ 18184 દાખલા-પ્રમાણપત્રો અરજદારોને અપાયા… શીતલ ઠાકર,ગાંધીનગર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!