ટોપ સ્ટોરીઝ

સાબરકાંઠા જીલ્લા ના વડાલી તાલુકાની બાબસર પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીની બદલી થતા વિરોધ

વાલી અને ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી કરી

સાબરકાંઠા જીલ્લા ના વડાલી તાલુકાની બાબસર પ્રાથમિક શાળાના બે શિક્ષકોની બદલી થતા વિરોધ વાલી અને ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી કરી ૨૨ વર્ષથી એક જ શાળામાં ફરજ બજાવતા શિક્ષક દંપતીની બદલી કરાઈ હતી શિક્ષક દંપતીની વડાલીથી ઈડર તાલુકામાં બદલી કરાઈ શિક્ષકે સ્વેચ્છાએ બદલી માટે અરજ કરી હતી વાલીઓએ શિક્ષકના કાર્ય સારા હોવાની લાગણી સાથે વિરોધ નોંધાવ્યો બંને શિક્ષકોને શાળામાં યથાવત રાખવા માટે રજૂઆત કરાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!