સાબરકાંઠા

હિંમતનગર પ્રિન્સ લાઇવ જીવદયા ભારતસિંહ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર નું રેસ્ક્યુ કરાયું

ભારતસિંહ રાઠોડ
સાબરકાંઠા

હિંમતનગર તાલુકા ના કાબોદરા ગામ માં કૂવા માંથી રાષ્ટ્રીય પક્ષી મોર નું રેસ્ક્યુ હિંમતનગર તાલુકાના કાબોદરા ગામમાં ગામ ના એક 70 ફૂટ ઉંડા કૂવામાં એક મોર પડ્યો હતોતેથી ગામ ના એક નાગરિકે પ્રિન્સ લાઇવ જીવદયા પ્રેમી ભારતસિંહ રાઠોડ ને જાણ કરી હતી જેથી જીવદયા પ્રેમી ભારતસિંહ રાઠોડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ને રાષ્ટ્રીય પક્ષી મોર નું 70 ફૂટ ઉંડા કૂવામાં ઉતરીને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતુંરેસ્ક્યુ કર્યા બાદ રાષ્ટ્રીય પક્ષી મોર ને સહી સલામત રીતે જંગલ માં છોડી દેવામાં આવ્યો હતોઆમ ભારતસિંહ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર નું રેસ્ક્યુ કરી એક જીવદયા તરીકે નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!