હિમતનગર
હિંમતનગરમાં ચોરી કરવા ધોળે દહાડે બંધ ઘરમાં ઘુસેલા તસ્કરો ઝડપાયા

શીતલ ઠાકર,ગાધીનગર
હિંમતનગરમાં ચોરી કરવા ધોળે દહાડે બંધ ઘરમાં ઘુસેલા તસ્કરો ઝડપાયા બે તસ્કરો બંધ મકાનનું તાળું તોડી સવારના અરસા દરમિયાન ઘૂસ્યા બંને તસ્કરોને આસપાસના લોકોએ ઘરમાં પુરી પોલીસને જાણ કરી હિંમતનગર એ ડિવિઝન પોલીસની ટીમે સ્થળ પર પહોંચી બંને તસ્કરોને ઝડપી લીધા ઓમપ્રકાશ નંદા અને સુખવિંદર ગોપીરામની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી ચોરીના અનેક ભેદ ઉકેલવાની આશંકાએ હિંમતનગર પોલીસે તપાસ હાથ ધરી





