ગાંધીનગર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ, મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ ખાંડેરાવ શુક્લાના હસ્તે વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે તા. 22 ડિસેમ્બર સુધી ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ, મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ ખાંડેરાવ શુક્લાના હસ્તે વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે તા. 22 ડિસેમ્બર સુધી ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન…આ સશક્ત નારી મેળામાં ટ્રાન્સજેન્ડર સખી મંડળ, મધ્યસ્થ જેલ વડોદરાનો સ્ટોલ, નારી સંરક્ષણ ગૃહના સ્ટોલ સહિત અનેક અવનવા સ્ટોલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં…આ પ્રસંગે મુખ્ય દંડકશ્રીએ મહિલાઓના કૌશલ્ય અને ઉદ્યમશીલતાની સરાહના કરી વિવિધ સ્ટોલની મુલાકાત લઈ વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરીને મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહિત કર્યા…આ મેળામાં વડોદરા શહેર અને જિલ્લામાં આત્મનિર્ભર બનેલી બહેનો દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે… શીતલ ઠાકર હિમતનગર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!