સાબરકાંઠા

સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં નિર્દોષ જાહેર મામલે કોંગ્રેસની કુચ

સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા કુચ કરી ભાજપના કાર્યાલયનો ઘેરાવો જતા હતા

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર મુકામે માં સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ, હોદ્દેદારો દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં નિર્દોષ જાહેર કરવાના મામલે  સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા કુચ કરી ભાજપના કાર્યાલયનો ઘેરાવો જતા હતા ત્યારે સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ, હોદ્દેદારો ને LCB, SOG અને સ્થાનિક પોલીસ કુમક ધ્વારા કુચ કરતા અટકાવ્યા હતા પોલીસ વાહનમાં કોંગ્રેસના પ્રમુખ સહીત કોંગ્રેસ કાર્યકતાઓ મળી 77 જણાને ડીટેન કર્યા હતા   શીતલ ઠાકર ગાંધીનગર

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!