ટોચના સમાચાર

અંબાજી માં ખુલ્લેઆમ વરલી-મટકા (આંકડા)નો લાખો રૂપિયા નો જુગાર : પિન્ટુ એસ.ટી.ડી.વાળો મેન સૂત્રધાર

અંબાજી માં ખુલ્લેઆમ વરલી-મટકા (આંકડા)નો જુગાર ચાલી રહ્યો છે.અંબાજી ના મેન સર્કલ ઉપર રાજપૂત સમાજવાડી સામે નાસા ફાઉન્ડેશનની અંદર ના ભાગે ખુલ્લેઆમ વરલી-મટકા (આંકડા)નો જુગાર ચાલી રહ્યો છે.આ ખુલ્લેઆમ વરલી-મટકા (આંકડા)નો જુગારપિન્ટુ એસ.ટી.ડી.વાળો મેન સૂત્રધાર નો છેલ્લા કેટલાય વર્ષો થી ચલાવવામાં આવી રહ્યો છે.આ અંબાજીમાં ચાલતો વરલી-મટકા (આંકડા)નો જુગાર રોજે-રોજનો ચાર થી પાંચ લાખ નો વેપાર થતો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.જો રોજનો ચાર થી પાંચ લાખ નો વેપાર હોય તો કેટલું ભરણ કોને-કોને કેટલું ચૂકવાતું હશે ??? એ પણ એક ચર્ચાનો વિષય છે. પિન્ટુ એસ.ટી.ડી.વાળો એક દિવસમાં આટલો મોટો કોની છત્રછાયા મોટો થયો છે.તેનો કોના દ્વારા વહીવટ કરવામાં આવે છે. તે ખરે-ખર તપાસ થાયતો ચોકાવનારી વિગતો બહાર આવે તેમ છે. અંબાજીમાં જાહેરમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ સમાજ અને કાયદો-વ્યવસ્થા બંને માટે નુકસાનકારક છે. ઉપરોક્ત બાબતે કડક કાર્યવાહી થાય, અને સત્વરે અંબાજીમાં ચાલતો વરલી-મટકા (આંકડા)નો જુગાર નું દૂષણ દુર થાય તેમ યાત્રાધામ અંબાજીની ધર્મપ્રેમી જનતા ઈચ્છી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!