પ્રાંતિજ
પ્રાંતિજમાં ટેલરની દુકાનમાંથી અજાણ્યા તસ્કરે બેગની ઉઠાંતરી કરી

પ્રાંતિજમાં ટેલરની દુકાનમાંથી અજાણ્યા તસ્કરે બેગની ઉઠાંતરી કરી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા એક શખ્શ બાઈક પાસે રહી ચોકી કરતો રહ્યો, બીજાએ ઉંઠાંતરી કરી લેડિઝ ટેલરે કાઉન્ટરના ખાનાં મુકેલ હતી બેગમાં પાંચ હજાર રોકડ અને મહત્વના દસ્તાવેજો હતા તસ્કરોની બેગ ઉઠાંતરીને લઈ પ્રાંતિજ પોલીસને કરાઈ જાણ કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી




