પ્રાંતિજ

નેશનલ હાઇવે 48 પર એમ્બ્યુલન્સ ને નડ્યો અકસ્માત

શીતલ ઠાકર,ગાધીનગર

રાજસ્થાન થી અમદાવાદ જતી એમ્બ્યુલન્સ ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત રાજસ્થાન થી અમદાવાદ જતી પ્રાંતિજ નજીક એમ્બ્યુલન્સ પલટી ખાતા ચાલકને સામાન્ય ઇજા પહોંચી પ્રાતિજ નજીક અકસ્માતને પગલે 108 ને કરાઈ જાણએમ્બ્યુલન્સમાં દર્દીના હોવાને કારણે મોટીજાનહાની ટળી રાજસ્થાન થી અમદાવાદ દર્દીને લેવા જતા બની ઘટના

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!