સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ શહેર માં દારુના નશામાં ધૂત લાગતા યુવકે આંગણવાડીમાં તોડફોડ કરી
આંગણવાડીમા દારૂ પીને તોડફોડ કરનાર યુવકનો વિડીયો વાયરલ

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ શહેર માં દારુના નશામાં ધૂત લાગતા યુવકે આંગણવાડીમાં તોડફોડ કરી આંગણવાડીમા દારૂ પીને તોડફોડ કરનાર યુવકનો વિડીયો વાયરલ નાનીભાગોળના રાવળવાસમાં આવેલ આંગણવાડીનો દરવાજો તોડી અંદર ઘૂસી ગયો હતો યુવકે સરસામાન ગેસની સગડી, ગેસની બોટલ, વાસણો સહિતનો સરસામાન બહાર ફેકી દીધો રજાના દિવસે તોડફોડ કરતા આંગણવાડી કાર્યકર સહિત આસપાસથી લોકો દોડી આવ્યા આંગણવાડી કાર્યકર દ્રારા પ્રાંતિજ પોલીસને કાર્યવાહી કરવા ફરિયાદ કરાઇ પ્રાંતિજ પોલીસે નશામાં ધુત હોવાના આક્ષેપને લઈ તપાસ હાથ ધરી યુવક વિરુદ્ધ પોલીસે તપાસ હાથ ધરી છે. શીતલ ઠાકર ગાધીનગર




