સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના ગાંભોઈ નજીક હિંમતનગર શામળાજી હાઇવે પર અકસ્માત સર્જાયો બાઈકસવાર નું કરુણ મોત

સાબરકાંઠા જીલ્લાના ગાંભોઈ નજીક હિંમતનગર શામળાજી હાઇવે પર અકસ્માત સર્જાયો બાઈકસવાર નું કરુણ મોત
ગાંભોઈ પાસે કાર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ગંભીર રીતે થયો ઘાયલ હતો બાઈક ચાલકનુ ઘાયલ થતા સારવાર હિંમતનગર સિવિલ લઈ જવાયો બાઇક ચાલક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો છે આ અંગે ગાંભોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી શીતલ ઠાકર,ગાંધીનગર