સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં RAF ટીમની સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

સાબરકાંઠા જિલ્લામાં RAF ટીમની સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું બી ડીવિઝનના 10 થી વધુ વિસ્તારના માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું. શીતલ ઠાકર ગાધીનગર




