ખેડબ્રહ્મા

પોશીનાના મામાપીપલા રોડ પરથી ઇકોમાંથી 2.62 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

શીતલ ઠાકર,ગાંધીનગર

પોશીનાના મામાપીપલા રોડ પરથી ઇકોમાંથી 2.62 લાખનો વિદેશી દારૂ ઝડપાયો Lcb એ ઇકો સહિત 5.62 લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી લીધો પોશીના પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે પ્રોહીબિશનની ફરિયાદ નોંધાઈ રાજસ્થાનથી ઇકોમાં વિદેશી દારૂ ગુજરાતમાં આવતો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!