ખેડબ્રહ્મા
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ના શ્યામનગર ગામ પાસે અકસ્માત સર્જાયો
અકસ્માત માં માતા તેમજ દોઢ વર્ષના બાળકનું કરુણ મોત

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ના શ્યામનગર ગામ પાસે અકસ્માત સર્જાયો ખેડબ્રહ્મા પાસે અકસ્માત સર્જાતા માતા અને દોઢ વર્ષના બાળકનું મોત બાઇક લઈને જઈ રહેલા દંપતિની બાઇક આગળ શ્વાન આવી જતા બાઇક સ્લીપ મારી હતીમાતા અને દોઢ વર્ષનો પુત્ર રોડ પર પટકાયા માથાના ભાગે ઇજાઓ થતા બંન્નેના મોત થયા પિતાને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી




