સાબરકાંઠા

ફરી એકવાર વધાર્યું ગુજરાતનું ગૌરવ… ગુજરાતની દીકરીઓને અભિનંદન…

શીતલ ઠાકર,ગાંધીનગર

તાજેતરમાં કટક (ઓરિસ્સા) ખાતે દેશની ૩૩મી નેશનલ ફેન્સીંગ ચેમ્પીયનશીપ યોજાઈ રહી છે. જેમાં ગતરોજ ગુજરાત રાજ્યની ટીમ બ્રોન્ઝ મેડલ વિજેતા થઇ. ઉલ્લેખનીય છે કે એક માસ અગાઉ નવેમ્બર-૨૦૨૫ માં દિલ્હી ખાતે સીનીયર ચેમ્પીયનશીપમાં પણ ૩૬ વર્ષમાં પ્રથમવાર અને ચાલુ મહિનામાં ઓરિસ્સા ખાતે ૩૩ વર્ષમાં પ્રથમવાર તલવારબાજીમાં ગુજરાતને અનેરું ગૌરવ અપાવવા બદલ ભક્તિ પટેલ (હિંમતનગર), અમીષા ચૌધરી, હિમાંશી ચૌધરી અને સિદ્ધિ ચૌધરીને ખુબ ખુબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!