સાબરકાંઠા જિલ્લામાં ગુજરાતની પ્રતિષ્ઠત નમકીન બ્રાંડના પાપડ ના પેકેટ એક્સપાયર હાલત માં

ભારતસિંહ રાઠોડ
સાબરકાંઠા
સાબરકાંઠા ફૂડ વિભાગ સામે ઉઠ્યા સવાલો સાબરકાંઠા જિલ્લામાં ગુજરાતની પ્રતિષ્ઠત નમકીન બ્રાંડના પાપડ ના પેકેટ એક્સપાયર હાલત માંહિંમતનગર તાલુકાના ચાંદરણી ગામે ગુજરાતની પ્રતિષ્ઠત નમકીન બ્રાંડના કંપની ના પાપડ વહેપારીઓ વાસી એક્સપાયર હાલતમાં માલ વહેંચી રહ્યા છેજો વાસી થઈ ગયેલા પાપડ કોઈ ખાશે અને જો કોઈની તબિયત લથડસે તો જવાબદાર કોણસાબરકાંઠા ફૂડ વિભાગ માં જાણ કરી તો ફૂડ વિભાગ ના માણશો મીટીંગ માં બીજી હોઈ સરખા જવાબ પણ આપી શકતા નથીઅગાઉ પણ હિંમતનગર તાલુકા ના પ્રેમપુર ગામે ગુજરાતની પ્રતિષ્ઠત નમકીન બ્રાંડના ગાંઠીયા ના પેકેટ માંથી એક મૃત ઉંદર નીકળ્યો હતો અને બાળકી એ ખાતા બાળકી ની તબિયત લથડી હતી તેમ છતાં સાબરકાંઠા જિલ્લા ફૂડ વિભાગ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડયું છેફૂડ વિભાગ દ્વારા શહેરો માં જ તપાસ કરવામાં આવે છે ગામડાઓમાં કોઈજ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી માત્ર કાગળ ઉપરજ કાર્યવાહીજેથી મોટા ભાગ ના ગામડાઓમાં વહેપારીઓ વાસી થઈ ગયેલી વસ્તુઓ ગામડાના માણસોને પધરાવતા હોય છેફૂડ વિભાગ જાણે હપ્તા લેતું હોય તેમ મોઢા માંથી મગ નું નામ મળી નથી પાડતુંજો ફૂડ વિભાગ દ્વારા ગામડાઓમાં તપાસ કરવામાં આવે તો મોટા ભાગના વહેપારીઓ ના ત્યાંથી વાસી થઈ ગયેલ અને એક્સપાયર હાલત માં વસ્તુ મળી આવે તેમ છે




