સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના સરવણાં ગામે છ મકાનમાં તસ્કરો ત્રાટક્યા

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના સરવણાં ગામે છ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા સરવાણા ગામના છ મકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કરી સોના અને ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરી તસ્કરોએ મકાનોના તાળા તોડી એક બાદ એક છ મકાનને નિશાન બનાવ્યાછ મકાનોમાં થી ત્રીસ થી પાંત્રીસ ગ્રામ સોનુ, સાડા ચારસો ગ્રામ ચાંદી અને ૭૫ હજાર રોકડની ચોરી થઈ હતી ગાંભોઈ પોલીસે ૩.૬૫ લાખ રૂપિયાની મત્તાની ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હિંમતનગર ડીવાયએસપી સહિતની ટીમો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી




