Uncategorized
તલોદના રણાસણ નજીક કાપડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

શીતલ ઠાકર,ગાંધીનગર
તલોદના રણાસણ નજીક ફેક્ટરીમાં ભીષણ આગ કાપડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હિંમતનગર અને મોડાસા ફાયર બ્રિગેડની ટીમ રણાસણ જવા રવાના કુલ ચાર ફાયર ટીમો ઘટનાસ્થળે રવાના કરાઈ ભીષણ આગને લઈ બે કિલોમીટર દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળ્યા આગમાં કાપડ અને કાચો માલ સહિત આગ ની લપેટો માં મોટી સંખ્યામાં નુક્સાન થયા જણાય રહ્યું છે.





