ઇડર
ઇડર આઈ સી .ડી. એસ. દ્વારા પતંગ મહોત્સવ અને HB તપાસનું આયોજન કરાયું

ફારુક પઠાણ ઇડર
ઇડર આઈ.સી .ડી. એસ વિભાગ હેઠળ પૂણા યોજના અંતગર્ત ઇડર -=ઘટક ૧,૨,૩, વિસ્તાર માં ઉત્સાહપૂર્ણ વાતાવરણ માં પતંગ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું આ, કાર્યકમ માં દરમિયાન કિશોર/બેનો માટે પતંગ સુશોભન હરીફાઈ તથા કિશોર /ઓને હિમોગ્લોબીન (HB)તપાસનું પણ આયોજન કરાયું હતું ,જેનો હેતુ કિશોરીઓમાં આરોગ્ય જાગૃતિ વધારવાનો હતો પતંગ સુશોભન હરીફાઈ માં ઉત્સાહ પૂવઁક ભાગ લેનાર કિશોરી બેનો માંથીપ્રથમ , દ્વિતિય, તૃતીય કમ પ્રાપ્ત કરનાર ને ઇનામ આપી પ્રોત્સાહિત ક રવામાં આવી હતજેથી કિશોરીઓમાં સ્કારત્મક સ્પર્ધાતમક ભાવના વિકસે તેમના આત્મવિશ્વાસ વધારો થાય આ કાયઁક્મ માં આંગણવાડી બહેનો સુપરવાઇઝર બેહેનો તેમજ કિશોરી બેનો નોધપાત્ર ઉપસ્થિત રહી હતી આ કાર્યકમ માં ઉત્સાહભયા અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો




