ઇડર
-
ઈડરમાં રાણી તળાવના રૂ. ૪.૯૮ કરોડના કાયાકલ્પનું કામ ઝડપભેર
ઐતિહાસિક અને પહાડી નગરી ઈડરના હૃદયસમા રાણી તળાવને નવીન અને આકર્ષક રૂપ આપવા માટે ઈડર નગરપાલિકા દ્વારા રાજ્ય અને કેન્દ્ર…
Read More » -
સાબરકાંઠામાં અરવલ્લી ગિરીમાળાના સંરક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી હાઈ પાવર કમિટીની બે દિવસીય મુલાકાત
સાબરકાંઠા જિલ્લામાં આવેલી અરવલ્લી ગિરીમાળાના સંરક્ષણ અને વિસ્તારમાં ચાલી રહેલી માઇનિંગ (ખનન) પ્રવૃત્તિઓની પર્યાવરણીય અસર અંગે સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના…
Read More » -
ઈડરના નેત્રામલીમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ: ₹51.97 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપી ઝબ્બે
ઈડર તાલુકાના નેત્રામલી ગામની સીમમાં શેરબજારમાં વધુ કમાણીની લાલચ આપી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ મારફતે લોકો સાથે છેતરપિંડી આચરતી ગેંગનો ઈડર…
Read More » -
સાબરકાંઠા મીડિયા વર્તુળમાં ‘પાવરબેન્ક’ ચર્ચાનો વિષય: ઈડરના ‘પાવર પોલિટિક્સ’ અને ગિફ્ટ પ્રથા પર ઉઠતા સવાલો
સાબરકાંઠા જિલ્લાના સ્થાનિક રાજકારણ અને મીડિયા જગતમાં હાલ એક ખાસ ભેટ (ગિફ્ટ) ચર્ચાનો ગરમ વિષય બની છે. ઈડરમાં ચાલી રહેલા…
Read More » -
ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની ૪૫૦ મી જન્મ જયંતી છે.
ભારતમાં સનાતન વૈદિક ધર્મની ભક્તિ પરંપરાનું જતન આપણા સંતો, ભક્તો અને કવિઓએ કર્યું છે. મધ્યકાલીન ગુજરાતમાં વૈષ્ણવભક્તિ કેન્દ્રસ્થાને છે. ભારતીય…
Read More » -
ઈડર કોલેજની હોકી ટીમ યુનિવર્સિટી સ્પર્ધામાંથી ડિસક્વોલિફાય: વિદ્યાર્થીનીના ‘ડબલ એડમિશન’ મુદ્દે વિવાદ
પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં યોજાયેલી આંતર-કોલેજ રમતગમત સ્પર્ધામાં ઈડરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની હોકી ટીમે…
Read More » -
ઈડર APMC ભરતી વિવાદ: નિયામકે અગાઉનો હુકમ યથાવત રાખ્યો, ૧૨ કર્મચારીઓના ભાવિનો નિર્ણય હવે હાઈકોર્ટમાં
ઈડર APMC ભરતી વિવાદ: નિયામકે અગાઉનો હુકમ યથાવત રાખ્યો, ૧૨ કર્મચારીઓના ભાવિનો નિર્ણય હવે હાઈકોર્ટમાં ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ…
Read More » -
રૂ. ૨૦ હજારના બદલે ૨.૯૬ લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી: ઈડરમાં વ્યાજખોર સામે ફરિયાદ
સાબરકાંઠા જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી તગડું વ્યાજ વસૂલતા વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. મુળ રકમ પરત મળી…
Read More » -
ઇડરમાં રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા સામે નગરપાલિકા લાલઘૂમ: રાત્રિ ઝુંબેશ શરૂ, ૧૦ દિવસ સુધી પશુઓ પકડવા દોડધામ રહેશે
સાબરકાંઠા જિલ્લાના મહત્વના વેપારી મથક એવા ઇડર શહેરમાંથી પસાર થતા હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા અને યાત્રાધામ અંબાજી તરફ જતા રાજ્ય માર્ગો…
Read More » -
મણિયોરમાં ગૌચરની જમીનમાંથી બેફામ માટી ખનન: સરપંચે ઈડર પોલીસ મથકે લેખિત રજૂઆત કરી
તાલુકા પંચાયતે ગ્રામ પંચાયતને દસ દિવસમાં કાર્યવાહી કરવા નોટિસ ફટકારી ઈડર તાલુકાના મણિયોર ગામની સીમમાં આવેલી સરકારી ગૌચરની જમીનમાં છેલ્લા…
Read More »