ઇડર
-
કણાદરની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર મોટા કંથારીયાના હવસખોરને ૨૦ વર્ષની કેદ
ભિલોડા તાલુકાના કણાદર ગામની ૧૩ વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ચર્ચસ્પદ કેસમાં ઈડરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી…
Read More » -
બડોલીમાં કમળાના કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું: ચામુંડાનગરના ૨૨૧ ઘરો અને ૧,૪૪૨ની વસ્તીનો સર્વે કરાયો
ઈડર તાલુકાના બડોલી ગામમાં તાજેતરમાં બાળકોમાં કમળાના કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો વકરતો અટકાવવા માટે મોટા પાયે…
Read More » -
વડાલી નજીકથી મારુતિ-800 કારમાંથી ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રી ઝડપાઈ: સાબરકાંઠા SOG ની મોટી કાર્યવાહી, એક ઝડપાયો, બીજો ફરાર
સાબરકાંઠા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર વિસ્ફોટક (Explosive) જથ્થા સાથે એક શખ્સને ઝડપી…
Read More » -
ઈડરના બડોલીમાં કમળાનો પ્રકોપ, 12થી વધુ બાળકો ચપેટમાં આવતા આરોગ્ય તંત્ર હરકતમાં
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા બડોલી ગામના ચામુંડાનગર વિસ્તારમાં કમળાના કેસો સામે આવતા સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક…
Read More » -
ઈડર નગરપાલિકા દ્વારા રાત્રિ સફાઈનું ઈન્સ્પેક્શન: ખુલ્લામાં કચરો ફેંકનારા ૪૪ વેપારીઓ પાસેથી ₹૫,૦૦૦નો દંડ વસૂલાયો
ઈડર નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જાળવી રાખવાના ભાગરૂપે ગઈકાલે તા. ૨૫/૦૯/૨૦૨૬ ની રાત્રિના સમયે સફાઈ કામગીરીનું કડક નીરિક્ષણ (ઈન્સ્પેક્શન) કરવામાં આવ્યું…
Read More » -
ઈડર બસ સ્ટેશન પર સિક્યુરિટીની સતર્કતા: મુસાફરનું ખિસ્સું કાપતી મહિલા રંગેહાથ ઝડપાઈ
ભાદરવી પૂનમ નિમિત્તે એસ.ટી. નિગમ દ્વારા દોડાવવામાં આવતી બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડભાડનો ગેરલાભ ઉઠાવીને…
Read More » -
ઈડરના મણિયોર ગ્રામ પંચાયતમાં ભારે વિવાદ, ડેપ્યુટી સરપંચે લગાવ્યા ગંભીર આક્ષેપો
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલી મણિયોર ગ્રામ પંચાયતમાં આંતરિક વિવાદ વકર્યો છે. ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કનુભાઈ પટેલ દ્વારા પંચાયતની…
Read More » -
વડાલી ખાતે HNGU કેમ્પસમાં ઈડર-વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરાના અધ્યક્ષસ્થાને ૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો
વડાલી સ્થિત એચ. એન. જી. યુનિવર્સિટી કેમ્પસ ખાતે તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ…
Read More » -
સાબરકાંઠાના વધુ 7 આરોગ્ય કેન્દ્રોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ માટે રાષ્ટ્રકક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર
સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને સર્વગ્રાહી, સુરક્ષિત, સુલભ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના સંકલ્પને વધુ એક રાષ્ટ્રીય…
Read More » -
હરીપુરા ગામની સીમમાં ચારિત્ર્ય અંગે શંકા રાખી પત્નીની હત્યા કરનાર પતિ ગણતરીના કલાકોમાં ગિરફ્તાર
સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા હરીપુરા ગામની સીમમાં ચારિત્ર્ય અંગે વહેમ રાખી પોતાની ૨૬ વર્ષીય પત્નીની હત્યા…
Read More »