Uncategorized

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત પવિત્ર યાત્રાધામ અંબાજીના માર્ગ પર ત્રિશૂળીયા ઘાટ ખાતે ભવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સાર્વજનિક સ્થાપના વિધિ સંપન્ન કરી…

શીતલ ઠાકર,ગાંધીનગર

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત પવિત્ર યાત્રાધામ અંબાજીના માર્ગ પર ત્રિશૂળીયા ઘાટ ખાતે ભવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સાર્વજનિક સ્થાપના વિધિ સંપન્ન કરી આ અદભૂત ત્રિશૂળ અંદાજે 16 ફૂટ ઊંચું અને 600 કિલોગ્રામ વજન ધરાવે છે, જે તેની ભવ્યતાથી દૂરથી જ શ્રદ્ધાળુઓને શક્તિની દિવ્ય પ્રતીતિ કરાવશે તેમજ અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકો માટે ત્રિશૂળીયા ઘાટ પરનું આ નવું નજરાણું આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બનશે…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!