હિમતનગર
હિંમતનગર ના કરણપુર પાટીયા પાસે સર્જાયો અકસ્માત

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર ના કરણપુર પાટીયા પાસે સર્જાયો અકસ્માત ડમ્પર રોડ ક્રોસ કરી સામેના બાજુ રોડ પર પાર્ક કરેલ ગાડીઓને મારી ટક્કરઅંદાજે ૮ થી વધુ ગાડીઓને નુકસાન સદ્દનશીબે કોઈ જાનહાની નહિ પરંતુ બે લોકોને સામાન્ય ઈર્જા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો અડશઠ બારેસી પ્રણામી વણકર સમાજ ના સમુહ લગ્ન નુ કર્યુ હતુ આયોજન લોકો એ હાઈવે પર આડેધડ વાહનોનુ કર્યુ હતુ પાર્કિંગ ગાંભોઈ પોલીસે ઘટના સ્થળે પહોચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો





