Uncategorized

હિંમતનગરમાં જાણીતા જ્વેલર્સ શોરુમની સગીર ગ્રાહકને લવજેહાદમાં ફસાવવાનો પ્રયાસ

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગરમાં જાણીતા જ્વેલર્સ શોરુમની સગીર ગ્રાહકને લવજેહાદમાં ફસાવવાનો પ્રયાસ ખરીદી કરવા જતા ધનિક પરિવારને કડવો અનુભવ થયો પરિવારની સગીર દીકરીને ઘરેણાં ખરીદવાના અનુભવને લઈ ફીડબેક ફોર્મ ભરાવ્યું ફીડબેક ફોર્મમાં લખેલ મોબાઈલ નંબર અને ઈમેઈલ, સરનામું મેળવી સગીરાને પરેશાન કરી જ્વેલર્સના લઘુમતી સમાજના કર્મચારીઓએ સગીરાને ફસાવવા પ્રયાસ કર્યો હતો સગીરાને જાળમાં ફસાવાનો પ્રયાસ કરીને ધનીક પરિવાર પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી ફોટા એડીટ કરીને અને વાયરલ કરી સગીરાને બદનામ કરવાની ધમકીઓ આપી પૈસા માંગ્યા હિંમતનગર એ ડિવિઝન પોલીસને ધમકી પરીવારે જાણ કરતા છટકું ગોઠવ્યું છટકુ ગોઠવી એ ડિવિઝન પોલીસે આરટીઓ બાયપાસ રોડ પરથી ટોળકી ઝડપી લવજેહાદમાં ફસાવવાનો પ્રયાસ કરી ખંડણી માંગતા બે યુવકોને ઝડપી લેવાયા ત્રણેય યુવકો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે જેલના હવાલે કર્યા જાણીતા જ્વેલર્સ સામે સંડોવણી અંગે હિંમતનગર પોલીસે તપાસ હાથ ધરી કર્મચારીઓની વિગતો સહિતની તમામ જાણકારીઓ મેળવી હિંમતનગર પોલીસની તપાસ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ મામલાને લઈ કકડ કાર્યવાહી કરવા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!