પ્રાંતિજ

પ્રાંતિજના સોનાસણ ગામે બંધ ઘરમાં ધોળે દિવસે ચોરી

શીતલ ઠાકર,ગાંધીનગર

પ્રાંતિજના સોનાસણ ગામે બંધ ઘરમાં ધોળે દિવસે ચોરી તસ્કરોએ ઘરમાં ઘૂસી તિજોરીના લોકરમાંથી સોનાના ઘરેણાંની ચોરી કરીસાડા ત્રણસો ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરાઈ પચાસેક લાખ રૂપિયાથી વધુની કિંમતના ઘરેણાં ચોરી થયા મંગળસૂત્ર-૦૨, દોરા-૦૨, સોનાની બુટ્ટી-૦૬, વિંટી-૦૯ સહિતના દાગીનાની ચોરી ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી તસ્કર જાણભેદુ હોવાની દિશામાં પણ તપાસ હાથ ધરાઈ પરિવાર ગાંધીનગરના ચંદ્રાલા ગામે સમૂહલગ્નોત્સવમાં ગયો હતોએ દરમિયાન તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!