Uncategorized
બીગબુલ પોન્ઝી સ્કિમના સંચાલકો વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ
જગદીશ ગોસ્વામી પ્રથમ ફરિયાદ બાદથી જ ભૂગર્ભમાં

હિંમતનગરની પોન્ઝી સ્કીમો મામલે વધુ એક ફરિયાદ
બીગબુલ પોન્ઝી સ્કિમના સંચાલકો વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ રોકાણકારો ને ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરી ચાર લાખની ડિપોઝીટ કરાવી છેતરપિંડી આચરી હિંમતનગર બી ડિવિઝન પોલીસે બીગબુલ પોન્ઝી સ્કીમ વિરુદ્ધ ગુનો નોંધ્યોપોન્ઝી સ્કીમ સંચાલક જગદીશ ગોસ્વામી સહિત ત્રણ સામે ફરિયાદ જગદીશ ગોસ્વામી પ્રથમ ફરિયાદ બાદથી જ ભૂગર્ભમાં બીઝેડ પોન્ઝી સ્કીમ સામે કાર્યવાહી બાદ ફરિયાદોનો સિલસિલો એઆર, બીગબુલ અને બીઝેડ પોન્ઝી સ્કીમોના અનેક આરોપીઓ પોલીસ પકડથી દૂર હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ થઇ છે. શીતલ ઠાકર,ગાધીનગર




