Uncategorizedસાબરકાંઠા

હિમતનગરના હિંમતપુર ગામે નોન યુઝ પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ

હિમતનગરના હિંમતપુર ગામે નોન યુઝ પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ  ૫૦૦૦ લીટરની પીવાના માટેના પાણીની ટાંકી ૫ સેકન્ડમાં જમીનદોસ્ત પંચાયત પાસે વાસ્મો ધ્વારા પાણીની ટાંકી બનાવી હતી વર્ષ ૨૦૧૪-૧૫ માં ૪૦ ફૂટ ઉંચી ૫૦૦૦ લીટરની ટાંકી બનાવી હતી રૂ ૩૨૪૦૦ ની હરાજીમાં આજે પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઈ ગામમાં હાલમાં ત્રણ બોરમાંથી સવાર સાંજ પીવાનું પાણી અપાય છે    શીતલ ઠાકર ગાંધીનગર

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!