
વહેલી સવારે હિંમતનગરમાં બે વાહનોમાં આગ લાગી મહેતાપુરા થી ઇડર રોડ પર ગેરેજ સામે પાર્ક કરેલ કાર અને છોટા હાથીમાં આગ લાગી આગ લગતા સ્થાનિકોએ હિંમતનગર ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર વિભાગની ટીમેં પહોચી ૩૦૦૦ હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.હાલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. શીતલ ઠાકર ગાંધીનગર






