સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં ચંદન તસ્કરોનો આતંક

શીતલ ઠાકર,ગાંધીનગર
પ્રાંતિજ વિસ્તારમાં ચંદન તસ્કરોનો આતંક ચંદન ચોરીની એક માસમાં ત્રીજી ઘટના સામે આવી ચંદન ચોર તસ્કરો ગતરાત્રે પોગલુ ગામે ત્રાટક્યા બે ખેડૂતોની ચંદનવાડીમાંથી તૈયાર ઝાડ કાપી ચોરી કર્યાની ઘટના બે વાડીમાંથી તસ્કરોએ સાતેક જેટલા ચંદનના ઝાડ કાપી ચોરી કરી એક માસમાં પ્રાંતિજમાં બે ડઝન જેટલા ચંદનના વૃક્ષો ચોરી અગાઉ પ્રાંતિજમાં બે સ્થળે ચંદન ચોરોએ તરખાટ મચાવ્યો હતો પોગલુ ગામે ત્રાટકેલા ચંદન ચોરનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો




