પ્રાંતિજ
પ્રાંતિજ ટોલનાકા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા પ્રાંતિજ ટોલનાકા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત પ્લાયવુડ ભરેલ ટ્રક પાછળ ટ્રક ટ્રેલર અથડાતા અકસ્માત સર્જાયોટ્રક ટ્રેલરના કેબિનમાં ચાલક અને ક્લીનર દબાઈ જતા ફસાયા ટ્રક ટ્રેલરના ક્લીનરનું કેબીનમાં દબાઈ જતા ઘટના સ્થળે જ મોતટ્રેલર ચાલકને બે ફાયર ટીમે રેસ્ક્યુ કરી બહાર નીકાળ્યો ચાલકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી




