Uncategorizedપ્રાંતિજ

ચાઈનીજ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટેસાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર સોસાયટી ધ્વરા આવેદન પત્ર

શીતલ ઠાકર,ગાંધીનગર

પ્રાંતિજ શહેર મા શેઠ પી એન્ડ આર સ્કૂલ થી પ્રાંતિજ નગરપાલિકા અને બજાર માંથી તાલુકા સેવા સદન પહોંચી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ઉતરાયણ ના તહેવાર દરમ્યાન ચાઈનીજ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટેસાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર સોસાયટી ધ્વરા આવેદન પત્ર પ્રાંત અધિકારી ને આપવામાં આવ્યું હતું અને નગરપાલિકા ધ્વરા ઉતરાયણ પછી દોરા ઉતરાવી લેવા માગ કરવામાં આવી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!