Uncategorized
ગાંધીજીના ગ્રામ સ્વરાજ દ્વારા ગામડાંઓને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો સંદેશ…

શીતલ ઠાકર,ગાંધીનગર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આણંદ જિલ્લાના ભાદરણ ખાતેથી રાજ્યના 114 તાલુકા મથક ગામોને શહેરી સુવિધાઓથી સુસજ્જ કરવા માટેની ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નો શુભારંભ તેમજ 2666 ગ્રામ પંચાયત ઘરો તથા તલાટી કમ મંત્રી આવાસોના કામનું ઈ-ખાતમુહૂર્ત….
રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાદરણ ગ્રામ પંચાયત દ્વારા ઘરે-ઘરે લગાવવામાં આવેલ RFID સંચાલિત વોટર મીટરના કામનું પણ ઈ-લોકાર્પણ…
મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાથી ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનું “સમગ્ર અને સંતુલિત વિકાસ”નું વિઝન સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી સાકાર થશે : મુખ્યમંત્રીશ્રી




