હિમતનગર
હિંમતનગરના પુનાસણ એસટી સ્ટેન્ડ પર કારમાં લાગી આગ

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગરના પુનાસણ એસટી સ્ટેન્ડ પર કારમાં લાગી આગ રાત્રી દરમિયાન કારમાં અચાનક આગ લગતા નાસભાગ મચી હતીCNG કારમાં અચાનક આગ લાગતા બે લોકો બહાર નીકળી ગયા હતા ગાંભોઈ પોલીસને જાણ થતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી




