પ્રાંતિજ
પ્રાંતિજના ફતેપુર નજીકથી પ્લાસ્ટીક બેગમાં ભરેલ મૃત નવજાત શિશુ મળી આવ્યું

શીતલ ઠાકર,ગાંધીનગર
પ્રાંતિજના ફતેપુર નજીકથી પ્લાસ્ટીક બેગમાં ભરેલ મૃત નવજાત શિશુ મળી આવ્યું તખતગઢ-ફતેપુર રોડ પર ગરનાળા પાસે ત્યજેલી હાલતમાં નવજાત શિશુ મળ્યું અજાણી મહિલાએ પાપ છુપાવવા નવજાત બાળકને ત્યજી દીધું હોવાની ફરિયાદ પ્લાસ્ટિકની બે બેગોમાં પેક કરીને નવજાતને ત્યજી દેવામાં આવ્યું હતું પ્રાંતિજ પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી અજાણી મહિલાની ધરપકડ કરવા પ્રાંતિજ પોલીસે શોધખોળ હાથ ધરી




