ખેડબ્રહ્મા
સાબરકાંઠા પોલીસે રાજસ્થાનથી નાસતા ફરતા ૧૯ આરોપીઓને ઝડપ્યા

શીતલ ઠાકર,ગાંધીનગર
પોશીના પોલીસ સ્ટેશનમાં ધાડ અને આર્મ્સ એક્ટના ગુનામાં ભાગેડુ હતા આરોપી ધાડ અને આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા ૧૧ વરસથી ૧૯ આરોપીઓ ફરાર હતા રાજસ્થાનના ઉદેપુર જીલ્લાના કોટડા તાલુકાના પાડલી ગામેથી ઝડપી લેવાયા બુબડીયા પરિવારના ૧૯ નાસતા ફરતા આરોપીઓ ભૈરવમહારાજની મૂર્તિ સ્થાપન પ્રસંગે ભેગા થયા હતા પાડલી ગામની પ્રાથમિક શાળા આગળ એકઠા થયેલા ૧૯ આરોપીને ઝડપી લીધા



