સાબરકાંઠા
ઈડરના શેરપુર નજીક ત્રણ યુવાનોએ ખેડૂતને ચપ્પાના ઘા ઝીંક્યા

ઈડરના શેરપુર નજીક ત્રણ યુવાનોએ ખેડૂતને ચપ્પાના ઘા ઝીંક્યા
રાત્રી દરમિયાન ખેતરમાં ઓરડીએ જઈ રહેલા યુવકને ચપ્પાના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ યુવક મોબાઈલમાં રીલ્સ જોતા જોતા ચાલી રહ્યો હતો એ દરમિયાન અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હુમલા પહેલા અજાણ્યા શખ્શોએ રસ્તો પૂછ્યો હતો અને થોડીવાર બાદ પીછો કરી હુમલો કર્યો યુવકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયોઈડર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી અજાણ્યા ત્રણ શખ્શોની ટોળીને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ શીતલ ઠાકર,ગાંધીનગર




