સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લામાં થર્ટી ફર્સ્ટ ને લઈ અલગ અલગ સ્થળે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ

શહેરના મોતીપુરા સર્કલ પાસે ટ્રાફિક પોલીસ,એસઓજી,એલસીબી સહિત એ ડિવિઝન પોલીસ વાહન ચેકિંગની કામગીરીમાં જોડાઈ

શીતલ ઠાકર ગાંધીનગર

સાબરકાંઠા જીલ્લામાં  ૩૧ડિસેમ્બર નું વાહનચેકીંગ સાબરકાંઠામાં થર્ટી ફર્સ્ટ ને લઈ અલગ અલગ સ્થળે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હિંમતનગર ના મોતીપુરા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયુ હિમતનગર શહેરના મોતીપુરા સર્કલ પાસે ટ્રાફિક પોલીસ,એસઓજી,એલસીબી સહિત એ ડિવિઝન પોલીસ વાહન ચેકિંગની કામગીરીમાં જોડાઈ બ્રેથ એનેલાઇઝર દ્વારા શંકાસ્પદ વાહનચાલકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કારમાં એક શખ્સ નશાની હાલતમાં ઝડપાયો આલ્કોહોલિક વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!