Uncategorized

પ્રદેશ ભાજપ દ્વારા સાબરકાંઠામાં પ્રમુખ સિવાયના હોદ્દાઓ પર ૪પ કાર્યકરોને સંગઠનની જવાબદારી સોંપાઈ

જીજ્ઞેશ સોની હિંમતનગર

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ દ્વારા આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ પૂર્વે સમગ્ર રાજ્યમાં સંગઠનની પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે સોમવારે પ્રદેશ ભાજપ પ્રમુખે સાબરકાંઠા જિલ્લામાં અંદાજે ૪પ કાર્યકરોને સંગઠનાત્મક નિમણૂંક આપીને પક્ષની કામગીરી કરવા માટેની જવાબદારી સોંપાઈ છે ત્યારે સોમવારે વિવિધ હોદ્દા માટે ૪પ કાર્યકરોનો સમાવેશ કરાયો છે.
આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના જણાવાયા મુજબ પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા તથા પ્રદેશના મોવડીઓ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં સંગઠનાત્મક નિમણૂંક આપવા માટે ચર્ચા વિચારણા કરાયા બાદ સોમવારે જાહેરાત કરાઈ છે ત્યારે તેમાં ઉપપ્રમુખ તરીકે ૦૮, ૦૩ મહામંત્રી, ૦૮ મંત્રી, ૦૧ કોષાધ્યાક્ષ, ૦૧ કાર્યાલય મંત્રીના નામની જાહેરાત કરાઈ છે. ઉપરાંત સોશ્યલ મિડીયા, આઈ.ટી, મીડીયા, યુવા મોરચા, મહિલા મોરચા, બક્ષીપંચ, કિસાન મોરચા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાનજાતિ અને લઘમુતી મોરચામાં ૦૧ પ્રમુખ અને ૦ર મહામંત્રીને જવાબદારી સોંપાઈ છે.

સંગઠનાત્મક નિમણુંકની યાદી
(સાબરકાંઠા)
ઉપપ્રમુખઃ- અશોક હરકિશન જોષી(તા. ખેડબ્રહ્મા), જયેશ મોતીભાઈ પટેલ(તા. હિંમતનગર), સોલંકી લુકેશ વેસાભાઈ(તા. પોશીના), રહેવર પ્રવિણસિંહ જગદેવસિંહ(તા. હિંમતનગર)બારોટ કમલેશ ચંદુલાલ(તા. હિંમતનગર), પટેલ પ્રજ્ઞાબેન મહેન્દ્રભાઈ (તા. ઈડર)પરમાર રાજેશ મનહરભાઈ(તા. ઈડર), પટેલ સુરેશ પુંજાભાઈ(તા. ખેડબ્રહ્મા)
મહામંત્રીઃ- દેસાઈ પ્રેમલ દલજીભાઈ(તા. ઈડર) , ઓઝા બિપીન જોઈતારામ(હિંમતનગર શહેર), ઝાલા ગણપતસિંહ પરબતસિંહ(તા. તલોદ)
મંત્રીઃ- ખાંટ કપીલાબેન જીતેન્દ્રભાઈ(વડાલી શહેર), ગઢવી મિનાક્ષીબેન મહેન્દ્રસિંહ(ઈડર શહેર), શાહ મયુર પોપટલાલ(તા. વિજયનગર), મકવાણા દિલીપસિંહ સરદારસિંહ(તા. હિંમતનગર), પંચાલ નિર્મલાબેન બાબુલાલ(હિંમતનગર શહેર), પટેલ ગીતાબેન વસંતભાઈ(પ્રાંતિજ શહેર), મોદી યતીનબેન ભરતકુમાર(હિંમતનગર શહેર), અંબિકાબેન જયરામભાઈ સુથાર(ખેડબ્રહ્મા શહેર)
કોષાધ્યાક્ષઃ- શાહ જયેશકુમાર જયંતિલાલ(હિંમતનગર શહેર)
કાર્યાલય મંત્રી સંદિપ ભિખાભાઈ ભાવસાર(હિંમતનગર શહેર)
સોશ્યલ મિડીયાઃ- અસિમ વિનુભાઈ પટેલ(તા. હિંમતનગર)
આઈ.ટીઃ- સુધીર જગદિશભાઈ પટેલ(હિંમતનગર શહેર)
મિડીયાઃ- પંકજ વસંતભાઈ ધુવાડ(હિંમતનગર શહેર)

યુવા મોરચોઃ- ધવલ ભાસ્કરભાઈ રાવલ (પ્રમુખ, પ્રાંતિજ શહેર), તરૂણ મથુરભાઈ પટેલ(મહામંત્રી,તા.ઈડર), રવિન્દ્રસિંહ ઈન્દ્રસિંહ પરમાર( મહામંત્રી, તા. હિંમતનગર)
મહિલા મોરચોઃ- દોશી કાજલબેન પરાગભાઈ(પ્રમુખ,હિંમતનગર શહેર), સોનલબેન મોહનભાઈ સોલંકી(મહામંત્રી,તા. પોશીના),ઝાલા રેખાબા રણજીતસિંહ(તા. તલોદ)
બક્ષીપંચ મોરચોઃ-
રાજેશ કાંતિલાલ પંચાલ(પ્રમુખ, તા. હિંમતનગર), દાદુસિંહ અજેસિંહ ઝાલા(મહામંત્રી, તા. પ્રાંતિજ), દિવાનજી શંકરજી ઠાકોર(મહામંત્રી, તા. ઈડર)
કિસાન મોરચો ઃ- કલ્પેશ ડાહ્યાભાઈ પટેલ(પ્રમુખ, તા.તલોદ), રાજેશ અમૃતભાઈ પટેલ(મહામંત્રી, તા. ઈડર), ધીરજ કરશનભાઈ પટેલ(મહામંત્રી, તા.વિજયનગર)
અનુસૂચિત જાતિ મોરચોઃ- ભાનુ ગીરીશભાઈ દેસાઈ(પ્રમુખ, તા. તલોદ), મોતીભાઈ કોદરભાઈ વણકર(મહામંત્રી, તા.ઈડર), કૃષ્ણવદન મણીલાલ પરમાર(મહામંત્રી, હિંમતનગર શહેર)
અનુસૂચિત જાનજાતિ મોરચોઃ- પાંડોર રણજીતસિંહ જાલમાજી(પ્રમુખ, તા.વિજયનગર), શિવાભાઈ અરજણભાઈ પરમાર(મહામંત્રી, તા.ખેડબ્રહ્મા),ધ્રાંગી રૂમાલભાઈ અરજણભાઈ(મહામંત્રી, તા. પોશીના)
લઘુમતી મોરચોઃ- દાંત્રોલીયા યાકુબભાઈ સાબીરભાઈ(પ્રમુખ, તા.ઈડર), મંજુરઅલી યુસુફભાઈ પટેલ(મહામંત્રી, તા. હિંમતનગર), મનસુરી મહેબુબભાઈ કાસમભાઈ(મહામંત્રી, પ્રાંતિજ શહેર)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!