ગાંધીનગર
ગાંધીનગર ચ-3 સર્કલનું લોકાર્પણ કરીને ‘અટલ સર્કલ’ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પૂર્વ વડાપ્રધાન ‘ભારતરત્ન’ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી ‘સુશાસન દિવસ’ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નવીનીકૃત ચ-3 સર્કલનું લોકાર્પણ કરીને ‘અટલ સર્કલ’ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું… શીતલ ઠાકર ગાંધીનગર




