સાબરકાંઠા
પ્રાંતિજના સલાલમાં મહાકાળી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

પ્રાંતિજના સલાલમાં મહાકાળી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
મહાકાળી મંદિરના દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ ચાંદીના શણગાર અને રોકડની ચોરી કરી મહાકાળી માતાજીના ચાંદીના છત્ર ૧૦ નંગ જેટલા તસ્કરો ચોરી ગયા દાનપેટી તોડી તસ્કરોએ દાનની રકમ પણ ચોરી કરી પ્રાંતિજ પોલીસે ચોરીની ઘટના અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી શીતલ ઠાકર ગાંધીનગર





