ટોચના સમાચાર
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે રોડ ઉપર ગમખ્વાર અકસ્માત
બાઈક ઉપર સવાર પતિ સહિત બે બાળકો ઈજાગ્રસ્ત જ્યારે ઘટના સ્થળે જ પત્નીનું મોત નીપજ્યું

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે રોડ ઉપર ગમખ્વાર અકસ્માત વડાલી ભગીરથ શાકમાર્કેટ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત ખેડબ્રહ્મા તરફથી આવી રહેલ કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત જેમાં બાઈક ઉપર સવાર પતિ સહિત બે બાળકો ઈજાગ્રસ્ત જ્યારે ઘટના સ્થળે જ પત્નીનું મોત નીપજ્યું ઈજાગ્રસ્તો ને તાત્કાલિક 108 મારફતે વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડાયવડાલી સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ તમામ ઇજાગ્રસ્તોને હિંમતનગર રીફર કરાયા




