હિમતનગર

સરકારી કવાર્ટસમાં આગ લાગતાં નુકશાન

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગર શહેરના ગાંધી રોડ પર આવેલ મહેસાણા અર્બન બેંકની સામેના સરકારી ક્વાર્ટરમાં સોમવારે કચરામાં આગ લાગી હતી ત્યારબાદ સ્થાનિક રહીશોએ તરતજ હિંમતનગર ફાયરબ્રિગ્રેડને જાણ કરી હતી જેથી ફાયરબ્રિગ્રેડના સ્ટાફે આવી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધી હતી. આગ લાગવાને લીધે સરકારી કવાર્ટસના બારી-બારણાને નુકશાન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!