હિમતનગર

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાં Innovation Club, Sarathi- 2 અંતર્ગત ‘Legal Innovation through technology: A 3-day website creation workshop’ વિષય પર વર્કશોપ

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગરમાં Innovation Club, Sarathi- 2 અંતર્ગત ‘Legal Innovation through technology: A 3-day website creation workshop’ વિષય પર વર્કશોપનુ આયોજન તા.16/03/2026 થી 18/03/2026 દરમિયાન કરવામાં આવેલ. જેમાં એમ. જે. કોમ્પ્યુટરના સંચાલકશ્રી મુકેશકુમાર જાની દ્વારા વિધાર્થીઓને વેબસાઈટ કેવી રીતે બનાવવી તે પ્રેકટીકલ સાથે શીખવાડેલ. વર્કશોપના પ્રથમ દિવસે HTML code, બીજા દિવસે Google Sites અને ત્રીજા દિવસે AI Tool દવારા વેબસાઇટ બનાવવાની તાલીમ વિધાર્થીઓને આપવામાં આવેલ હતી

કોલેજના ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ. બિનલબેન પટેલ દ્વારા મહેમાનશ્રીનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કન્વીનર ડૉ. વૈદેહી પંડ્યા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના કોર્ડીનેટર ડૉ. જયપ્રકાશ જાની દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. વર્કશોપના અંતે આભારવિધિ ડૉ. પારસબેન જોષી દ્વારા કરવામાં આવેલ. શ્રી. પ્રકાશભાઈ પાઠક તેમજ અન્ય તમામ સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓના સહકારથી વર્કશોપ સફળ થયેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!