હિંમતનગર નગરપાલિકા ચૂંટણી – હિમતનગર શહેરના વોર્ડ વાઈઝ ઉમેદવારોની ફાઈનલ યાદી
શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર નગરપાલિકામાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં મુખ્ય પક્ષોના માન્ય રહેલા ફોર્મની વિગત નીચે મુજબ છે:
- ભાજપ: 42 ફોર્મ માન્ય.
- કોંગ્રેસ: 40 ફોર્મ માન્ય.
- આમ આદમી પાર્ટી (AAP): 4 ફોર્મ માન્ય.
- અપક્ષ: 4 ફોર્મ માન્ય.
વોર્ડ નં. ૧
ભાજપ:
ગાયત્રીબેન મહેશકુમાર વાળંદ
ગોપાલસિંહ નારાયણસિંહ રાઠોડ
સાવન અમૃતલાલ ડોડીયાર
તેજલ આકાશ રાવલ
કોંગ્રેસ:
જયોતિબેન જયેશકુમાર દવે
લક્ષજીતસિંહ અજીતસિંહ રાઠોડ
શિલ્પાબેન સંજયકુમાર વાઘેલા
હર્ષવર્ધનભાઇ રામસિંઘ પાંડવ
વોર્ડ નં. ૨
ભાજપ:
મિતાબેન હસમુખભાઇ પટેલ
રાજુભાઇ કરસનભાઇ દેસાઇ
રાજેશ કિશોરીલાલ શર્મા
સુચી આજવકુમાર શાહ
કોંગ્રેસ:
અખીલભાઇ ઇશાકભાઇ શેખ
કમળાબેન કાન્તિભાઇ પરમાર
વિહારભાઇ જયંતિભાઇ જોષી
વોર્ડ નં. ૩
ભાજપ:
સંગીતાબેન બીપીનકુમાર વણઝારા
હફીજજુન્નુસા જાકીરહુસેન હરસોલીયા
કોંગ્રેસ:
ઇમરાભાઇ સઇદઅહેમદ અલજીવાલા
જાહીદાબેન દાઉદભાઇ મનસુરી
સાજેદાબેન મહેમુદભાઇ ડોઇ
વોર્ડ નં. ૪
ભાજપ:
ગોવિંદસિંહ ઉદેસિંહ રાઠોડ
જાનકીબેન અમીતભાઇ રાવલ
દેવીકાબેન ધવલકુમાર સોલંકી
નિકેશભાઇ હસમુખભાઇ ગાંધી
કોંગ્રેસ:
અબ્દુલભાઇ શબ્બીરભાઇ લુહાર
ફેહમીદા સોએબભાઇ ગઢાવાલા
મનોજભાઇ ગણપતભાઇ બારોટ
શર્મીલાબેન શશિકાન્તભાઇ પંડયા
વોર્ડ નં. ૫
ભાજપ:
અલ્કાબેન રાકેશકુમાર બારોટ
ઉષાબેન પ્રદિપકુમાર વાઘેલા
જયેશ વસનભાઇ ભાટી
શશીકાન્તભાઇ મથુરભાઇ સોલંકી
કોંગ્રેસ:
આશાબેન હેમંતકુમાર પંડયા
કુમારજી મગનજી ભાટ
આમ આદમી પાર્ટી:
ધનજીભાઇ મહાદેવભાઇ બારેસા
મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઠાકુર
અપક્ષ:
નિકીતોબન અજીતકુમાર ટેલર
વોર્ડ નં. ૬
ભાજપ:
જતીન શંકરભાઇ કહાર
પ્રિયંકાબેન છગનભાઇ સડાત
હિતેશકુમાર જયંતિલાલ પટેલ
હંસાબેન મહેન્દ્રભાઇ પિત્રોડા
કોંગ્રેસ:
અમીબેન મયુરકુમાર પરમાર
કમળાબેન કાન્તિભાઇ પરમાર
મનોજભાઇ ગણપતભાઇ બારોટ
મેહુલકુમાર હરીભાઇ પટેલ
આમ આદમી પાર્ટી:
ચંદનબેન બાબુલાલ ખરાડી
અપક્ષ:
દિપકકુમાર સવજીભાઇ ભાટી
વોર્ડ નં. ૭
ભાજપ:
અમૃતલાલ બાબુલાલ પુરોહિત
અરૂણાબેન ધર્મેન્દ્રભાઇ કડીયા
કુમારભાર્ગવ મનહરભાઇ રાજ
નિરુબેન જયેશકુમાર પટેલ
કોંગ્રેસ:
ઇશ્વરભાઇ ભલાભાઇ દેસાઇ
જયોતિબેન જયેશકુમાર દવે
ડૉ. એન.એમ. શાહ
સોહાનાબાનુ ઇરફાનહુસેન ચૌહાણ
વોર્ડ નં. ૮
ભાજપ:
ગોપાલભાઇ કેશુભાઇ પ્રજાપતિ
દક્ષાબેન જયંતિભાઇ રાઠોડ
ધર્મરાજસિંહ બળવંતસિંહ દેવડા
ભૂમિકાબેન જીગ્નેશકુમાર મહેતા
કોંગ્રેસ:
અશોકકુમાર રમણલાલ પટેલ
ઇશ્વરભાઇ ભલાભાઇ દેસાઇ
ફાલ્ગુનીબેન રાજકિરણભાઇ પાંડોર
શર્મીલાબેન શશિકાન્તભાઇ પંડયા
આમ આદમી પાર્ટી:
જગદીશ ચુનીલાલ સથવારા
વોર્ડ નં. ૯
ભાજપ:
નિતીનકુમાર દિનેશભાઇ પરમાર
રાહુલકુમાર બિપીનભાઇ પટેલ
કોંગ્રેસ:
સંજયકુમાર રાજુભાઇ વાઘેલા
હિતકુમાર રાહુલકુમાર પટેલ
વોર્ડ નં. ૧૦
ભાજપ:
કલ્પીતભાઇ હર્ષદરાય દવે
નટવરલાલ ડાહ્યાભાઇ ઓઝા
વર્ષાબેન ભરતકુમાર મિસ્ત્રી
હિરાવાબેન હિમાંશુભાઇ સાધુ
કોંગ્રેસ:
ટંવીન્કલબેન બિપીનભાઇ વાઘેલા
સંજયકુમાર રાજુભાઇ વાઘેલા
વોર્ડ નં. ૧૧
ભાજપ:
અવીનાશ પ્રવિણચંદ્ર જોષી
દર્શનાબેન જીગ્નેશકુમાર પંચાલ
ભાનુપ્રસાદ અમૃતલાલ પટેલ
વૈદેહિ અંકુર સોની
કોંગ્રેસ:
અવની દિનેશકુમાર રાવલ
ટંવીન્કલબેન બિપીનભાઇ વાઘેલા
રણછોડભાઇ જગદીશભાઇ પરમાર




