સાબરકાંઠા
હિંમતનગરના જલારામ મંદિર રોડ પર જવેલર્સની દુકાનમાં ચોરી

હિંમતનગરના જલારામ મંદિર રોડ પર જવેલર્સની દુકાનમાં ચોરી સહજાનંદ D એપાર્ટમેન્ટમાં વિજયા જવેલર્સમાં ચોરીરૂ.8.20 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી તસ્કરોએ દુકાનનું શટર તોડી સોના-ચાંદીના દાગીના ચોરી કર્યા તસ્કરોએ સીસીટીવી નું ડીવીઆર ની ચોરી કરી લઇ ગયા સોના-ચાંદીની બુટ્ટી, છત્ર, મૂર્તિ, મંગળસૂત્ર, પરણાયા સહિતના દાગીનાની ચોરી અઢી કિલો ચાંદી અને એક તોલા સોનું મળી રૂ.8.20 લાખની ચોરી એ ડીવીઝન,એલસીબીની તપાસ તેજ બની, FSL અને ફિંગરપ્રિન્ટ ટીમે તપાસ શરુ કરીએ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 1.10 લાખનું સોનું અને 6 લાખની ચાંદીની ચોરીની ફરિયાદ નોધાઇ શીતલ ઠાકર ગાધીનગર




