હિમતનગર

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર માં Innovation Club, Sarathi-1અંતર્ગત ૧૦ દિવસીય (૩૦ કલાક) યોજાયેલ વકૅશોપ

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર માં Innovation Club, Sarathi-1અંતર્ગત ૧૦ દિવસીય (૩૦ કલાક) યોજાયેલ વકૅશોપના ત્રીજા દિવસે તા.11/02/2026 ના રોજ એન.એસ.પટેલ લૉ કોલેજ, મોડાસાના પ્રિન્સીપાલશ્રી ડૉ.રાજેશ વ્યાસ તથા પ્રોફેસરશ્રી અશોક શ્રોફ ધ્વારા વ્યાખ્યાન આપવામા આવેલ. આ પ્રસંગે કોલેજ ના ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ. બિનલબેન પટેલ દ્વારા મહેમાન શ્રી નું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ડૉ. વૈદેહી પંડ્યા દ્વારા કરવામાં આવેલ. કાયૅકમની આભાર વિધિ વ્યાખ્યાતા ડૉ.જયપ્રકાશ જાની દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ કોલેજના સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓના સહકારથી સફળ થયેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!