હિમતનગર

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર માં Innovation Club, Sarathi-1અંતર્ગત ૧૦ દિવસીય (૩૦-કલાક) યોજાયેલ વકૅશોપ

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર માં Innovation Club, Sarathi-1અંતર્ગત ૧૦ દિવસીય (૩૦-કલાક) યોજાયેલ વકૅશોપના છઠ્ઠા દિવસે તા.14/02/2026 ના રોજ વિવેકાનંદ એકેડમીના ડાયરેકટર શ્રી રોનકભાઈ શમૉ ધ્વારા વ્યાખ્યાન આપવામા આવેલ. આ પ્રસંગે કોલેજ ના ઈનચાર્જ પ્રિન્સીપાલ ડૉ. બિનલબેન પટેલ દ્વારા મહેમાનશ્રીનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. વૈદેહી પંડ્યા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની આભાર વિધિ ડૉ.જયપ્રકાશ જાની દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ કોલેજના સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓના સહકારથી સફળ થયેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!