અમદાવાદ

ધનસુરા-અમદાવાદ સ્ટેટ હાઇવે પર કારમાં આગ લાગી

શીતલ ઠાકર,ગાંધીનગર

ધનસુરા-અમદાવાદ સ્ટેટ હાઇવે પર કારમાં આગ લાગી તલોદની રોઝડ ચોકડી પાસે કારમાં લાગી આગ રોઝડ સર્કલ પાસે સીએનજી પેટ્રોલ પંપ નજીક અચાનક કાર આગમાં લપેટાઈ સીએનજી ભરવા આવતી કારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈસ્થાનિકો અને પેટ્રોલપંપ કર્મીઓએ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!